હિન્દ ન્યુઝ, જસદણ
આજ રોજ જસદણ શહેર અને તાલુકા ભાજપની ની કારોબારી બેઠક કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા શહેબની ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી રવિવારે બપોરે 2:3૦ વાગ્યે જેમાં જસદણ તાલુકા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, મહામંત્રી વનરાજભાઈ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, અશોકભાઈ ધાંધલ, નિમેશભાઈ તેમજ પાર્ટીના વિવિદ્ય મોરચાના આગેવાનો હાજર હતા.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ