થરાદ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કારોબારી ની વર્ચ્યુઅલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યુઝ, થરાદ

    ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ની “વર્ચ્યુઅલ કારોબારી બેઠક” જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતા મા યોજાઈ. જેમાં પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રભારી નંદાજી ઠાકોર, દિનેશભાઇ અનાવડીયા, પ્રદેશ કોર કમિટી સભ્ય શંકરભાઈ ચૌધરી, રાણાભાઇ દેસાઇ, દિલીપજી ઠાકોર, દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.

જિલ્લા કારોબારી ની આ વર્ચ્યુઅલ બેઠક મા થરાદ ખાતે માન .સાંસદ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રભારી કેશરભાઈ વાયડા, શહેર પ્રભારી રાજેન્દ્રભાઈ ડાભી, નાગજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દાનાજી માળી, ભાજપ તાલુકા પ્રમુખ ઉમેદસિંહ બા, થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, જેહાભાઈ હડીયલ, તાલુકા મહામંત્રી અભેરામભાઇ રાજગોર, હરચંદભાઈ ઠાકોર, તાલુકા ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય અજયભાઈ ઓઝા, અણ્ણાજી વાઘેલા, ગોવિંદભાઈ ગૌસ્વામી, થાનાભાઈ ચૌધરી, વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય નંદુભાઈ મહેશ્વરી, વસંતભાઈ ત્રિવેદી, મદનલાલ પટેલ, કોકીલાબેન પ્રજાપતિ, વિમલાબેન પરમાર, ગોવાભાઈ પટેલ, જેહાભાઈ ગલસર તથા વર્ચ્યુઅલ બેઠક મા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.થરાદ ખાતે વર્ચ્યુઅલ બેઠક નું સંચાલન વિનોદભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ એ કર્યું હતું.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment