વાકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સિરામિક કંપની ફ્રીડમ વિટરીફાઈડ કંપનીમાં ડીજી રૂમમાં આગ લાગી

હિન્દ ન્યૂઝ, વાકાનેર 

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે સિરામિક કંપની ફ્રીડમ વિટરીફાઈડ કંપનીમાં ડીજી રૂમમાં આગ લાગી. જનરેટર તેમજ પેનલ બોર્ડ ઈલેક્ટ્રીક સામાન વાયરીંગ ટોટલ બળીને ખાખ થઇ ગયું. તેમજ કંપનીના માલિકે ફાયર ફાઈટર ને ઈમરજન્સી કોલ કર્યો. ફાયર ફાઈટર એક કલાક લેટ આવતા તમામ ઈલેક્ટ્રીક સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટના સ્થળે કંપનીના માલિક તેમજ પત્રકાર મીડિયા તેમજ વાંકાનેર તાલુકા થી પોલીસ પોહચી ગયા. ઘટનાસ્થળે ફાયર ફાઈટર દ્વારા એક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવ્યો, આમ કંપનીના માલિકે જણાવ્યું.

બ્યુરોચીફ (મોરબી) : ખોડાભાઈ પાંચિયા

Related posts

Leave a Comment