રાજકોટ શહેર રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની એક મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હોય

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મનો હરસિંહ જાડેજા D.C.P. ઝોન.૨ ની અધ્યક્ષતાંમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર દ્વારા આગામી રમઝાન માસ અનુસંધાને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મિટિંગ લેવામાં આવેલ છે. અને કોરાના મહામારી અનુસંધાને તકેદારી રાખવા અને મસ્જિદ ખાતે એકત્રિત ન થવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment