હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ ખાતે જીલ્લા પંચાયત ગીર સોમનાથ ૫-ભાલપરા ઉમેદવાર ના પ્રતિનિધિ વિક્રમભાઈ પટાટ ની શ્રીબાઈ ગરબીચોક માં જાહેર સભા યોજવામાં આવી.
જેમાં મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠકરાર, યોગેશભાઈ ગઢવી તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિ સાથે વિક્રમભાઈ પટાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા