તાલુકા વિકાસ અધિકારી આજે થયા નિવૃત

હિન્દ ન્યૂઝ,  ન્યૂઝ, વડાલી

વડાલી તાલુકા પંચાયત ખાતે યોજાયો વિદાય સમારંભ….

એ.કે.સોલંકી નો વિદાય સમારંભ સમયે વડાલી મામલતદાર શ્રીમતિ ચાંદની બેન, નાયબ મામલતદાર ગીરધર ભાઈ, નાયબ ટી.ડી.ઓ.ગૌરગ ભાઈ, શિક્ષણ સંગ ગીરીશ ભાઈ, તાલુકા પંચાયત ના તમામ કર્મચારીઓ ની હાજરી માં તમામ લોકો એ નિવૃત થતા એ.કે.સોલંકીનું સ્વાગત કરાયું હતું. સોલંકી ની સાથે તેમના ધર્મપત્ની પણ ખાસ હાજર હતા. કાર્યકમ માં એ.કે.સોલંકી પોતાના વિદાય પ્રવચન માં ભાવુક થયા હતા.

એ.કે.સોલંકી જણાવ્યું હતું કે વડાલી માંથી જે ભાવ અને પ્રેમ મળેલ છે. તે પ્રેમ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખેતીવાડી અધિકારી સહિત તમામ આગેવાનો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ સમયે વડાલી પાસ ના કન્વીનર અને પત્રકાર રમેશ પટેલે પણ નિવૃત થતા સોલંકી નું ફુલહાર થીં સન્નમાન કરવામાં આવ્યું.

રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Related posts

Leave a Comment