હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપ ના ઝંઝાવાતી પ્રચાર સાથે ભવ્ય રોડ શો યોજ્યો..
સોરઠ ના સાંસદ રાજેશ ચુડાસમા કાર્યકરો સાથે મન મુકીને નાચ્યાં…
સાંસદ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિત ઉમેદવારો અને કાર્યકરો પણ ઝૂમી ઉઠ્યા…
રોડ શો માં હજારો કાર્યકરો જોડાયા..
ભાજપ ના પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર સહિત ના આગેવાનો ખુલ્લી જીપ માં સવાર થઈ મતદારો નું અભિવાદન ઝીલ્યું.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા