હિન્દ ન્યૂઝ, ડીસા
ડીસા માં નર્સને લલચાવી ફોસલાવી દુસકર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી અને ફરિયાદ નોંધાઈ હતી. ડીસા ના ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા યુવકના સંપર્કમાં આવી મિત્રતા થઈ હતી.
યુવકે યુવતીને લગ્ન ની લાલચ આપી ફરવા લઈ જવાનું અનેકવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. ઉત્તર પોલીસ સ્ટેશનમાં આશુભાઈ મફાજી પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી.
એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા