વેરાવળ શહેરમાં ડારી નજીક અદ્યતન યુગમાં દુનિયા સાથે ઉચ્ચ કક્ષા નુ શિક્ષણ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

              વેરાવળ ગીર સોમનાથ જીલ્લા માં શ્રી શિશુ મંદિર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શિશુમંદીર ઈન્ટર નેશનલ સ્કુલ માં હવે અમદાવાદ ગાંધીનગર બેંગ્લોર દિલ્હી મુંબઈ કે વિદેશ જવાની જરૂર નહી કારણ કે આ તમામ પ્રકાર નુ શિક્ષણ સી બી એસ.ઈ ની માન્યતા સાથે હવે વેરાવળ શહેરમાં ડારી નજીક અદ્યતન યુગમાં દુનિયા સાથે ઉચ્ચ કક્ષા નુ શિક્ષણ વિવેકી ટીચર્સ અને જવાબદારી પૂર્વક નિભાવવા નિ:સ્વાર્થ ભાવે ટ્રસ્ટ ના સેવા બજાવી શિક્ષણ માટે રાહત ફી સાથે શેક્ષણીક જગત માં આગવુ સ્થાન મેળવ્યું છે.

        જેમાં ટ્રસ્ટ ના અગ્રણી પ્રવિણ ભાઈ લહેરી, જગમાલ ભાઈ વાળા, રમેશભાઈ ચોપડકર અને જગદીશ ભાઈ મહેતા ની ટીમ ખડેપગે રહીને ગીર સોમનાથ જીલ્લા ને સર્વે શ્રેષ્ઠ શિક્ષણ માટે નુ આયોજન કરવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment