અમરેલી જિલ્લાના બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં આજ થી રસીકરણ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, અમરેલી

આજે કોરોના કાળ વચ્ચે અમરેલીના બગસરા શહેરમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો ને રસી આપી શરૂઆત કરવામાં આવી હતી.

રસીકરણ કાર્યક્રમમાં બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ, પ્રાંત અધિકારી, બગસરા મામલતદાર, તલાટી, તેમજ બગસરા આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટરો અને આખા સ્ટાફ સાથે હાજરી આપી હતી.

રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Related posts

Leave a Comment