સલાયાના ભાજપના મહામંત્રી તેમજ વેપારી મંડળનાં પ્રમુખ દ્વારા રવિરાજસિંહ નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, સલાયા

      જામ ખંભાળિયાના સલાયા ખાતે રામરહીમ પેટ્રોલપંપના માલિક રવિરાજસિંહ જાડેજાનો ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં ભવ્ય વિજય થયેલ હોઈ.  વિજયબાદ સલાયાના બાલવિ માતાજીના મંદિરે આવી અને માતાજીના આશીર્વાદ લીધેલ હતા. તેમજ સલાયાનાં ભાજપના મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા તેમનું સન્માન કરાયું હતું. આં તકે સલાયા વેપારી મંડળનાં પ્રમુખ ભરતભાઇ લાલ દ્વારા પણ રવિરાજસિંહને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : પીયુષ વિઠ્ઠલાણી, જામ ખંભાળિયા 

Related posts

Leave a Comment