હિન્દ ન્યુઝ, થરાદ
નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી વોર્ડ નંબર 2 ના રહીશોની ડોર ટુ ડોર મુલાકાત કરી તેમના પ્રશ્નોને સાંભળ્યા. ગટરના ઉભરાતા પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી સતત પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કટિબદ્ધ એવા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત અને સદસ્ય દિપકભાઈ ઓઝા ના કાર્યથી નગરજનો ખુશ છે એવું લોકો દ્વારા જાણવા મળ્યું.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ