હિન્દ ન્યૂઝ, આણંદ
આ બાબતે ટુંકસમ પહેલા આશરે ૮૦૦ થી ૧૨૦૦ મકાનના રહીશો એ લેખીતમાં કલેકટર તથા સી.એમ.ને રજીવાત પણ કરેલ છે છતાય તંત્ર દ્વારા કોઈ તજબી લેવામા આવેલ નથી. શું તંત્ર કોઈ રોગચાળો ફેલાઈ તેવી રાહ જોઈ રહ્યુ છે કે પછી કોઈ રાજકીય નેતાની છત્ર છાયા ની આડમાં ચાલી રહ્યું છે. આ બાબતે કરમસદ નગરપાલિકા ના પ્રમુખ નિલેશભાઈ પટેલને ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું જેમાં નિલેશભાઈ પટેલ તરફથી જવાબ મળયો હતો કે હું જોવડાવી લઈશ બસ એવો જવાબ આપીને આજદિન સુધી કોઈ જવાબ કે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તો શું પ્રજા સાથે લાખોનો ટેક્ષ ઉઘરાવી જનતા ને પ્રાથમિક સુવિધા પુરી પાડી શકે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા