હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ        ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં મેળાના બીજા દિવસે પણ કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ૨ કિગ્રા ખુલ્લા પડેલા બટાટા આશરે ૨ લિટર…

Read More

ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, કચ્છ        ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ૧૭ કિગ્રા બગડેલા બટાટા આશરે ૨ લિટર જેટલો ફૂડ કલર તથા ન્યૂઝ…

Read More

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ડાંગ       ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ/સ્કૂટર (2W) માટે GJ-30-C, GJ-30-E, GJ-30-F, અને GJ-30-H સીરીઝ, મોટરકાર (4W) માટે GJ-30-A, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-30-T તેમજ અન્ય માટે GJ-30-P સીરીઝમાં ગોલ્ડન/સિલ્વર નંબર માટે RE-AUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.  આ માટે (૧) તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ૧૬/૦૯/ ના રોજ RE-AUCTION માટેનુ…

Read More

સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ,       શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, દ્વારા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે આજરોજ ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો. આ પ્રંસગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર નથી પરંતુ બાળકને જીવન જીવવાની કળા શીખવી સમાજનું ઘડતર કરનાર સાચો માર્ગદર્શક છે. શ્રી પટેલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી…

Read More

નિકાવાના આંગણે પ્રગટ્યો નાનકડો કાન્હો, ભક્તો થયા ભાવવિભોર

હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)       કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે જ્યારે સમગ્ર પંથક ભક્તિમય બન્યો છે, ત્યારે નિકાવા ગામના ભોજાભાઈ વી. ટોયટા નાં નાનકડા પૌત્રએ સૌના દિલ જીતી લીધા છે.       સફેદ અને રંગબેરંગી ભરતકામવાળા વસ્ત્રોમાં સજ્જ, માથે મોરપીંછ ધારણ કરેલો અને હાથમાં લાકડી લઈને બેઠેલો આ નાનકડો દીકરો સાક્ષાત બાળ ગોપાલ જેવો લાગી રહ્યો છે. તેની નિર્દોષ આંખો અને ભોળા ચહેરામાં જાણે દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.       આજના આધુનિક યુગમાં પણ માતા-પિતા પોતાના બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન…

Read More

કાલાવડ તાલુકાના નિકાવા ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ        કાલાવડ તાલુકાના નિકાવા ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં શ્રાવણ કૃષ્ણપક્ષ આઠમની મધરાત્રે અવતાર ધારણ કર્યો હતો, જેની ખુશીમાં સમગ્ર ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રાઓ, નગરચર્યા, સરબત વિતરણ અને મટકી ફોડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.       આ જ ક્રમમાં નિકાવા ગામના મેઈન બજારમાં આવેલ પૌરાણિક ઠાકર – શ્રી રામજી મંદિરે દિવસભર શ્રીકૃષ્ણને વધાવવા અનેક વિધ કાર્યક્રમો કરીને રાત્રે ભવ્ય મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન યોજાયેલી આ દિવ્ય મહા-આરતીમાં નિકાવા ગામના…

Read More

ઉપરાષ્ટ્રપતિએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ ખાતે એડવાન્સ્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી અને ટેક ઈનોવેશન ફોરમનું ઉદ્ઘાટન કર્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ      ભારતના ઉપરાષ્ટ્રપતિ અને હોદ્દાની રૂએ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર, સી. પી. રાધાકૃષ્ણને આજે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ સોફિસ્ટિકેટેડ એનાલિટિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેસિલિટી/સેન્ટ્રલ ઈન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરીઝ (SAIF/CIL) ખાતે એડવાન્સ્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પંજાબ યુનિવર્સિટી ટેક ઈનોવેશન ફોરમ (PU-TIF) નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. SAIF/CIL અને PU-TIF સંશોધકો, ઇનોવેટર્સ અને ઉદ્યોગોને અદ્યતન એનાલિટિકલ, ઇન્ક્યુબેશન અને આંત્રપ્રિન્યોરિયલ સપોર્ટ પૂરો પાડીને શૈક્ષણિક, વ્યવહારુ અને ટ્રાન્સલેશનલ સંશોધન માટે યુનિવર્સિટીની ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ ઘટકોનું પ્રતિનિધિત્વ કરે છે. સભાને સંબોધતા સી. પી. રાધાકૃષ્ણને 1882 માં તેની સ્થાપના…

Read More

सीएसआईआर-एसईआरसी एवं सीएमसी में हिंदी पखवाड़ा-2026 का आरम्भ

हिन्द न्यूज़, दिल्ली     सीएसआईआर-संरचनात्मक अभियांत्रिकी अनुसंधान केन्द्र (सीएसआईआर-एसईआरसी), चेन्नै एवं सीएसआईआर मद्रास कॉम्प्लेक्स (सीएमसी) , चेन्नै द्वारा संयुक्त रूप से हिंदी पखवाड़ा-2026 का आरम्भ 1 सितंबर 2026 को समारोहपूर्वक किया गया जो आगामी एक पखवाड़े तक संचालित होगा। इस अवसर पर दोनों संस्थानों के वैज्ञानिकों, अधिकारियों एवं कर्मचारियों ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम का आरम्भ राष्ट्रीय गीत एवं कुत्तुविलक्कु प्रज्वलन के साथ हुआ। डॉ. अमर प्रकाश, वैज्ञानिक-जी एवं उपाध्यक्ष, राजभाषा कार्यान्वयन समिति (राभाकास), सीएसआईआर-एसईआरसी ने स्वागत भाषण दिया। उन्होंने हिंदी पखवाड़े के आयोजन के उद्देश्य तथा कार्यालयीन कार्यों…

Read More

દસલા ગામ ખાતે PM-JAY મેગા ડ્રાઇવનું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના PHC આગાવાડા અંતર્ગત દસલા ગામ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન દરમિયાન ગ્રામજનોને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માર્ગદર્શન આપી, પાત્ર લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ સ્થળ પર જ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેગા ડ્રાઇવમાં કુલ ૫ ટીમો દ્વારા એક જ દિવસમાં ૬૫૯ PM-JAY કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે ડૉ. રઘુ સંગાડીયા, ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યો,…

Read More

વડાપ્રધાનના વડોદરા આગમનને જનસેવાના મહાપર્વ સાથે જોડતું જિલ્લા પ્રશાસનનું અનોખું અભિયાન

હિન્દ ન્યુઝ, વડોદરા       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વડોદરાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લાવાસીઓમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ ગૌરવપૂર્ણ અવસરને માત્ર સ્વાગત પૂરતો સીમિત ન રાખી, તેને સેવા, સુશાસન અને જનકલ્યાણ સાથે જોડીને ઉજવવાના ઉદ્દેશથી વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વિવિધ સ્થળોએ વિશેષ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ન ખાવા…

Read More