કલેક્ટરની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ચાલુ માસે તા.૧૪ના રવિવારે, ૨૧ના રવિવારે, ૨૭ના શનિવારે અને ૨૮ના રવિવારે ઝુંબેશરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સમગ્ર નવેમ્બર માસ દરમિયાન યોજનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરી હતી. આ અંગે જરૂરી સૂચનો આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. વિઠલાણી, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, ચૂંટણી મામલતદાર આરજૂ ગજ્જર અને ચૂંટણીની કામગીરી માટે ખાસ નિમણુંક…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૩૦મી નવેમ્બર-૨૦૨૧ સુધી હથિયારબંધી

હિન્દ ન્યુઝ, ભુજ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી તેમજ ધાર્મિક તહેવારોને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ હનુંમતસિંહ જાડેજાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૨/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ…

Read More