રાજકોટ, શ્રી રામધૂનસંતવાણી મંડળ દ્વારા રાજકોટ ખાતે ગતરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8 દીકરીઓના શાસ્ત્રવિધિ અનુસાર લગ્ન કરાવવામાં આવેલ હતા. આ સમુહલગ્ન માં ‘રાષ્ટ્રીય હિન્દુ સંઘ’ ગુજરાત પ્રદેશ ના અને તમામ જિલ્લાના પદાધિકારીઓ, સમાજના વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ભેગા મળીને આ સમૂહ લગ્ન સંપન્ન કરાવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ માકડીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષા રચનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ પરેશકુમાર પુરોહિત, ગુજરાત પ્રદેશ કાર્યકારી હિરેનભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ હિતેષભાઇ ગોવિંદયા, મહિલા મોરચો અધ્યક્ષા જાગૃતિબેન વિરાસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ નહેન્દ્રસિંહ જાડેજા,…
Read MoreCategory: National
કેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું
કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સ્કૂલની બાળાઓ દ્વારા એક માતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરણ9 10 11 12 તેમજ અન્ય ધોરણનુ બાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું આરતી પૂજન તેમજ પ્રદક્ષિણા કરી અને મોઢું મીઠું કરાવ્યું હતું જેમાં સ્કૂલના આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણીતેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સરસ મજા નું આયોજન કરવામાં આવેલ હતું અને પુલવામાં શહીદ થયેલા શહીદ વીર જવાનોને બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી આ માતૃ વંદના કાર્યક્રમ માં ઘણી બાળકોએ ભાગ લીધો હતો અને તેમના…
Read Moreપોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા
મજૂરના ત્રણ બાળકો ભડથું થતાં ભારે ખળભળાટ માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા ત્યારે આગ તા. ૧૪ પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી. પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા.…
Read Moreકાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો
કાલાવડ, કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું. જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ…
Read Moreકેશોદ શહેરમાં સાયકલ પર કરતબો બતાવી પેટીયું રળતા વ્રજવાસી
કેશોદ, કેશોદ શહેરમાં વ્રજવાસી યુવાનો દ્વારા રોજ રાત્રીના સમયે સાયકલ પર કરતબો રજૂ કરી દર્શકો નાં મન જીતીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં જાહેર જનતા માટે રાત્રીના સમયે પાંચ દિવસ સુધી સાયકલ પર કરતબો રજૂ કરવા ઉપરાંત અંગ કસરતના દાવ રજૂ કરી દર્શકો નાં મન જીતીને સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવીને આધ્યાત્મિક અને શારીરિક યોગ સાધના જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુળ મથુરા નગરી નાં વ્રજવાસી પ્રકાશભાઈ, હરેશભાઈ અને લાલાભાઈ પોતાનાં પરિવાર થી દુર કેશોદના કૃષ્ણનગર સોસાયટી ના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ…
Read Moreકેશોદ માં એક પરિવાર ના લગ્ન પ્રશંગે અલગ પ્રણાલી શરૂ કરી અને સમાજ ને નોખો રાહ ચીંધ્યો
કેશોદ, કેશોદ ના પ્રેમજી ભાઈ નારણ ભાઈ ગામી પરિવાર સુપુત્ર ચી. નિકુંજ કુમાર ના શુભ લગ્ન પ્રશંગ માં બધા લગ્ન કરતા કૈક અલગ કરવું તેવું પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું તે દરમ્યાન એક સરસ વિચાર કરી અને ગામી પરિવાર દ્વારા નિર્ણય લેવાયો કે આપણા પરિવાર ના શુભ લગ્ન પ્રશંગે તમામ મહેમાનો આવશે આપના અતિથિઓ પણ આવશે પરંતુ બીજા જેનું કોઈ નથી એનું શું…? તો આપણે કેશોદ ના તમામ પરિવારો ને જેમનું કોઈ નથી તેને પણ આપણા પરિવાર ની ખુશી નો આનંદ માં ગરીબ પરિવાર ના તમામ લોકો ને પણ…
Read Moreકાલાવડ ચીફ ઓફિસર ની ઢીલી નીતિના કારણે ભોગ બન્યા કર્મચારીઓ, પગાર ન ચુકવાતા ગાંધી ચિંધ્યા માર્ગે
કાલાવડ, કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ શ્રી વિનુભાઈ કપુરીયા, ડી.એન. ઉનાગર,આઈ.આઈ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓ ની લાંબી લડત ના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થયા છે, જેનો હુકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર, કમિશનર – ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતા આ પગાર ચૂકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફક્ત એકાઉન્ટન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ચૂકવવાનો વલણ અપનાવે છે. કાલાવડ ચીફ ઓફિસર નો હુકમ હોવા છતાં માહે જૂન…
Read Moreજામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ
જામનગર, તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ મેળવ્યો છે. આ સમયે ખેડૂતો અને પોતાની…
Read Moreજામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ
જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ જામનગર તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો…
Read Moreદહીંથરા પ્રાથમિક શાળા ખાતે આનંદ બજાર કાર્યક્રમ માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું
દામનગર, દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો. શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું હતું અને દહીંથરા ગામજનો એ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો માં વેપાર વૃત્તિ ઓ વિકાસ વાણિજ્ય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુ એ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલ માં આનંદ બજાર કાર્યક્રમ યોજયો દિવસ ભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થો નું વેચાણ…
Read More