ભારત સરકાર ના Ministry Of Statistics And Programme દ્વારા સમગ્ર દેશમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં તારીખ ૧૫/૧/૨૦ ના રોજ માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. જિલ્લા માં ૨૪૦૦ થી વધુ ગણતરીદારો અને ૩૦૦ થી વધુ સુપરવાઈઝરશ્રી મોબાઇલ એપ્લિકેશના ઉપયોગથી માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે દેશમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગણતરી કરવામાં આવશે આ આર્થિક ગણતરી ના ફિલ્ડ વર્ક અને પ્રથમ કક્ષાના ૧૦૦% સુપરવિઝન ની કામગીરી ભારત સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર (CSC) ને સોંપાઈ છે. આ ગણતરી દરમિયાન તમામ ઘરની રૂબરૂ…
Read MoreCategory: National
ખનીજ ચોરી, ઓવરલોડ, ટ્રાફિકની સમસ્યા મુદ્દે કડક હાથે કાર્યવાહી કરાશે
જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ સંકલન બેઠકમાં રજૂઆતો અંગે નિર્ણયો લેવાયા મોરબી, મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલ સંકલન બેઠકમાં ખનીજચોરી, ઓવરલોડેડ વાહનો, ટ્રાફિક, પ્રદુષણ, ગેરકાયદેસર બાંધકામો અંગે કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો બાબતે ચર્ચા કરી મોરબીમાં વિવિધ સ્થાનો નક્કી કરી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને ટ્રાફિકની વ્યવસ્થા વધુ સુચારુ કરવા પર ભાર…
Read Moreદામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે ખાતમહુર્ત
દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેર ના અજમેરા હેલ્થ સેન્ટર પાસે થી નાનાકણકોટ સુધી સાડા નવ કિમિ રોડ નું નવીનીકરણ કરવા રૂપિયા અઢી કરોડ ખર્ચે બે સ્ટેન્ડર થી દામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું કામ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં શરૂ કરાયો આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા પાડરશીંગા સરપંચ ભુરખિયા સરપંચ નાનાકણકોટ સરપંચ દામનગર એ.પી.એમ.સી ના ચેરમેન ભગવનભાઈ નારોલા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા અમરેલી જિલ્લા પંચાયત ના…
Read Moreઅમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ થતા સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી ગુજરાત આયોજિત પાંચોમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
અમદાવાદ ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરીયા ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તથા સર્વોદય યુથ વેલફેર સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં યોજાયો ૨૦ દીકરીઓને વિવિધ કરિયાવર.અપાયો હતો તા૧૮/૧ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શનિવારે ,ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે દરેક દાતાઓ તથા પ્રમુખશ્રીઓને મોમેન્ટો દ્વારા મેયર શ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મૅયરશ્રી બીજલબેન પટેલ તેમજ આમંત્રિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ, મહેમાનો ઉપસ્થિત રહી નવ દંપતીઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશીર્વાદ આપ્યા હતા.
Read Moreગોંડલમાં મહારાણા પ્રતાપ ની423મી પુણ્યતિથિ નિમિત્તે ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તાથ અન્ય સમાજો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું
ગોંડલમાં ક્ષત્રિય યુવા સંગઠન તથા જયશ્રીરામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 443 મી પુણ્યતિથિ નિમિત્તે અન્ય સમાજ સાથે રહી ને પૂજન કરવામાં આવ્યું હતુ આ પૂજન કરવાથી અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે ક્ષત્રિય યુવા સંગઠન વર્ષો વર્ષથી આ પૂજન કરવામાં આવી રહેલ છે હાલ સમાજમાં અન્ય સમાજને પણ પ્રેરણારૂપ બનતું ક્ષત્રિય યુવા સંગઠન તથા જય શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને સાથે રાખી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ ને ઉજવવામાં આવી છે રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ
Read Moreलखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड
सुनैना द ब्लाइंड की मुंबई में संगीतमय शुरूआत लखीमपुरखीरी की उभरती गायिका तनिषा खान की आवाज में गाना रिकॉर्ड (मुंबई से शामी एम इरफ़ान की रिपोर्ट) लाइसियम मूवी प्रोडक्शन के बैनर तले एक बॉलीवुड हिंदी फिल्म का निर्माण किया जा रहा है, जिसका टाइटल है ‘सुनैना द ब्लाइंड’। इस फिल्म में संगीत दे रहे हैं है अमन श्लोक। पिछले दिनों मुंबई के गोरेगांव पश्चिम स्थित एक रिकॉर्डिंग स्टूडियो में गानों की रिकॉर्डिंग का सिलसिला शुरू हुआ। फिल्म के लिए पहला गाना उत्तर प्रदेश लखीमपुर खीरी…
Read Moreજૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી તેમજ જુનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શેક્ષણિક અધીવેશન -૨૦૨૦
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી તેમજ જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે કેશોદ PVMઈન્ટર નેશનલ સ્કૂલ ના પ્લે ગ્રાઉન્ડ મુકામે એક અધિવેશન 2020 નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને લિલી ઝંડી આપેલ હતી જેમાં પ પૂ શાસ્ત્રી શ્રી નિલકંઠચરણ દાસ જી સ્વામી(વેદાંત ચાર્ય ) પીપલાણા તેમજ કોઠારી શ્રી નિર્ગુણજીવન દાસ જી સ્વામી તેમજ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમાંજ કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી ભરત ભાઈ આર પટેલ.જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢ શ્રી નૈષધ મકવાણા.વેજાભાઈ પીઠીયા.અને જયેશ ભાઈ લાડાણી. દિનેશ ભાઈ મોરી સાહેબ…
Read Moreલાઠી તાલુકા ના દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો રવિવાર ની ઉજવણી
દામનગર, દામનગર શહેર માં અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એફ. પટેલ સાહેબ, ડૉ. આર. કે. જાટ સાહેબ ની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર શહેર માં રાષ્ટ્રીય કાર્યક્રમ પોલિયો NID બાળ લકવા નાબૂદી દિવસ નું ૭ બુથ અને ૧૩ અલગ અલગ જગ્યા એ ઉદ્ઘાટન કરી ઉજવણી કરવામાં આવી. જેમાં દામનગર નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ હરેશભાઈ પરમાર, દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા, પ્રતિષ્ઠિત અગ્રણી હિમાંશુભાઈ તન્ના ચિરાગભાઈ સોલંકી તેમજ આગેવાનો દ્વારા વિવિધ સ્થળે ઉદ્ઘાટન કરી ઉજવાની કરવામાં આવી, તેમજ સમગ્ર…
Read Moreડૉ . સીમાબેન પટેલ ને અખિલ ભારત જર્નાલિસ્ટ ફેડરેશનમાં ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે નિમણુંક
સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશનનાં સ્થાપક ચેરપર્સન, હિન્દ ન્યૂઝ (ન્યૂઝપેપર) ના તંત્રીશ્રી અને રાષ્ટ્રીય એકતા મંચના સ્થાપક અધ્યક્ષા તથા અનેકો અનેક સેવાકીય સંસ્થાઓ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદવી પર રહી ” લોક સેવા એ જ માનવ સેવા” ને હર હંમેશ સાર્થક બનાવનાર કાલાવડ અને જામનગરમાં હંમેશા લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યો માં પોતાનું જીવન વ્યતીત કરનારા આપણા સૌના આદરણીય એવા માન. ડો. સીમાબેન પટેલ ને “અખિલ ભારત જર્નાલિસ્ટ ફેડરેશન” માં ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન
Read Moreબગસરા ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આધાર સુધારણા કાર્યક્રમ યોજાયો
આજરોજ તારીખ૧૭/૧ના રોજ “બગસરા પ્રાથમિક સ્કૂલ” નટવર નગર બગસરા ખાતે “ભારતીય ટપાલ વિભાગ” દ્વારા આયોજીત આધારકાર્ડ સુધારણા તેમજ નવા આધારકાર્ડ બનાવવા માટેના સુંદર મજાના કેમ્પનું જન સેવા હિતાર્થે,પબ્લીક રિલેશન ઇન્સ્પેક્ટર / માર્કેટિંગ એકજ્યુકેટિવ શ્રી કિશોરભાઈ ભટ્ટ તથા સિસ્ટમ મેનેજર શ્રી મેહુલભાઈ લાખાણી,પંકજભાઈ જોશી,અરવિદભાઈ જાલેલા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ,જેમાં સ્કૂલ કેમ્પસ પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ તેમજ કો ઓર્ડીનેટર શ્રી વિઠલાણી સાહેબ આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખુબજ બહોળો પ્રતિસાદ સાંપડેલ.તે બદલ પોસ્ટલ પરિવાર સમગ્ર સ્કૂલના સ્ટાફનો અંતઃકરણથી આભાર માને છે
Read More