અરવલ્લી જિલ્લામાં કોવીડ-૧૯ વેક્સીનેશન અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી            કોરોના વાયરસ ની હાલ માં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવા હેતુસર સરકાર દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ કાર્યક્રમનો ૧લી માર્ચથી પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા માં ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા તેમજ ૪૫ થી ૫૯ વર્ષ ની વયજૂથ ધરાવતા કોમોર્બિડ દર્દી (કેન્સર, ટી.બી, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને કીડનીની ગંભીર બીમારી ધરાવતા લોકો) માટે તારીખ-૧લી માર્ચ થી કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.            કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ-૧૯…

Read More

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજિત અંડર-16 ટૂર્નામેન્ટમાં જૂનાગઢ ક્રિકેટ ટીમ બે વખત વિજેતા બની

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ         હાલમાં ચાલી રહેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અન્ડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની જુદીજુદી ટીમો ભાગ લઇ રહી છે, ત્યારે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમ મજબૂત સ્થિતીમાં પહોંચી છે. જૂનાગઢ અને પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશનની ટીમ વચ્ચે ગઇકાલે પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 50 ઓવરની મેચમાં જૂનાગઢના ઓપનીંગ બેટ્સમેન વફી ડાયમંડભાઇ કચ્છીએ 137 બોલમાં 132 રન ફટકાર્યા. જે બદલ તેને મેચમાં તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. તેની સાથે રીધમ નકુમ પણ 80 રને નોટ આઉટ રહ્યો હતો. જૂનાગઢની ટીમે ટોસ જીતીને પ્રથમ…

Read More

રાજકોટ થી ખોડલધામ સુધી અશ્વસવારી થી અશ્વપ્રેમી ની “અશ્વયાત્રા”

“ખોડલધામ મંદિર ના પુજારી દ્વારા તમામ અશ્વ નું વિશેષ પૂજન” હિન્દ ન્યૂઝ, રાજકોટ                રાજકોટ એટલે રંગીલું શહેર. ત્યારે આ રંગીલા શહેર ના લોકો પણ એટલા જ રંગીલા છે. એમનો રંગ પણ લાજવાબ છે. વાત કરી રહ્યા છીએ અશ્વપ્રેમી યુવાનો ની એમને ૧૪.૩.૨૦૨૧ ના રોજ રાત્રે રાજકોટ થી અશ્વાયાત્રા ની શરૂઆત કરી, જેમાં ૧૨ થી વધુ અશ્વ લઈને આ યુવા ગ્રુપ માં ખોડલ માતાનો ધામ એવા રૂડા કાગવડ ગામ ખાતે વહેલી સવારે ૮:૦૦ વાગ્યે ખોડલધામ પહોચ્યા. આ અશ્વયાત્રા માં રાજકોટ તથા એમની આજુબાજુ ના…

Read More

થરાદની રુક્ષમણીબેન ચંદુલાલ પરીખ હોસ્પિટલમાં તબીબોના અભાવને કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી

હિન્દ ન્યૂઝ, થરાદ ભણસાલી ટ્રસ્ટ સંચાલિત દ્વારા વર્ષોથી ચાલી રહી છે હોસ્પિટલ અને તમામ પ્રકારના રોગોમાં પીડાતા દર્દીઓની વર્ષોથી ચાલી રહી છે. આજીવન મેડિકલ માં સારવાર લેવા આવેલા દર્દીઓને સારવાર નહિ મળતાં દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે દર બુધવારે આવતા અલગ અલગ રોગોના તબીબો ક્યાંક ખોવાઈ ગયા છે એવું દર્દીઓ મા ચર્ચાઈ રહ્યું છે. ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા દ્વારા સત્વરે તબીબો તેમજ મેડિકલ દવાઓ પુરી પાડવામાં આવે, તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે અને દવાઓ નહિ મળતાં દર્દીઓને પરેશાન થઈ પરત ફરવાનો વારો આવ્યો છે અને ફરજ પરના તબીબોને…

Read More

ગીર-સોમનાથ જિલ્લા પંચાયત/વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે મળેલ જાહેર સભા સફળતા પૂર્વક સંપન્ન

  હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ            ભાલકા મુકામે શ્રી બાઈ ગરબી ચોક ખાતે મેરૂભાઈ પંપાણીયાં ની આગેવાની હેઠળ ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે મળેલ જાહેર સભા સફળતા પૂર્વક સંપન્ન થઈ. આ જાહેર સભામાં તાલાલા ના ધારાસભ્ય તેમજ આહીર સમાજ ની ધરોહર એવા માનનીય ભગવાનભાઈ બારડ તેમજ સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ તમામ સમાજ ના આગેવાનો એ પધારી આ અનેરા પ્રસંગમાં ચાર ચાંદ પુરા પાડેલા અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણી મા કોંગ્રેસ પક્ષ ની જીત નિશ્ચિત કરેલ. સૌરાષ્ટ્ર તંત્રી :…

Read More

અંકલેશ્વર સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સંચાલિત, અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ, નવી ટીમ, નવો જુસ્સો અને નવા સંચાલન સાથે આજથી પુનઃ શરૂ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)           અંકલેશ્વર સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સંચાલિત, અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલ, નવી ટીમ, નવો જુસ્સો અને નવા સંચાલન સાથે આજે તારીખ ૨૪મી થી પુનઃ શરૂ થઈ ગઈ છે. આ હોસ્પિટલ કાર્યરત હતી, પરંતુ કોરોનાંની મહામારીને પગલે બંધ થઈ જવા પામી હતી. હાલમાં કોરોનાંની મહામારી નહિવત થતાં તથા વિવિધ રોગોના દર્દીઓને રાહાત દરે સારવાર મળી રહે, એને ધ્યાનમાં લઈ તથા આ હોસ્પિટલને ઉભી કરી,સફળ સંચાલન કરનાર મર્હુમ અહમદ જી. બોબત (બોબત શેઠ-કોંઢ) કે જેમનું કોરોનાં કાળ દરમિયાન કોરોનાંને લીધે અવસાન થયું હતું. જેથી એમનાં આ…

Read More

હથોડાનાં નવયુવાન હાફીઝ ફૈસલ મિરઝાનું માંગરોળ તાલુકાનાં કોસંબા ફાટકથી કઠવાડા વચ્ચે અકસ્માતમા થયેલું મોત

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામના નવયુવાન હાફીઝ ફૈસલ ફારુક મિરઝા ઉંમર આશરે ૨૫ વર્ષ નું માંગરોળ તાલુકાનાં કોસંબા ફાટકથી કઠવાડા વચ્ચે નાં માર્ગ પર અકસ્માત થવા થી મોત નીપજ્યું છે. હાફિઝ ફૈસલ જેઓ તડકેશ્વર મદ્રેસા ખાતે આલીમ બનવાની તાલીમ લઈ રહ્યાં હતા. જ્યાં ૨ વર્ષ પછી આલીમની પદવી મળવાની હતી. હાલ લોકડાઉનનાં સમય ગાળા માં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા. કોસંબા થી કામ પૂર્ણ કરી હથોડા ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યા કોસંબા ફાટક થી કઠવાડા ગામ વચ્ચે દેશી ખાતર ભરેલો ટેમ્પો ચાલક સિગ્નલ બતાવ્યા…

Read More

ટવેરા ગાડી એ પુરઝડપે ઓવર સ્પીડ મા ગાડી ચલાવીને બાઇક ચાલાક ને ટક્કર મારી ટવેરા ગાડી ચાલાક ફરાર

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા ગઈ કાલ તારીખ ૨૦/૨/૨૧ ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે મનોજભાઈ પ્રભાતભાઈ પરમાર રહે. પુનમપુરા તાબે ઉતરસંડા તાલુકો. નડિયાદ જિલ્લો.ખેડા રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે તેમનું બાઈક નંબર GJ-07-CR-8557 નુ HF ડીલક્ષ બાઈક લઈને તેમના મિત્ર જગદીશભાઈ ઈશ્વરભાઈ પરમાર રહે પુનમપુરા નાવ ના ઘરે તેને લેવા માટે ગયેલા અને તેને લઈને બંને જણા જાદવપુરા ભજન માં જવા માટે નીકળેલા અને જાદવપુરા જતાં પહેલાં બંને જણા ઉત્તરસંડા પાછલી ભાગોળ સમળા ના ઝાડ નજીક ગલ્લા એ મસાલો તથા પાન બીડી લેવા માટે ઉભા રહેલા અને જગદીશભાઈ મસાલો લેવા માટે ગયેલ…

Read More

ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી.ડી. ભારતીના સુરીલો સંવાંદના એંકર જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ ડી.ડી.ભારતીનો સુરીલો સંવાંદ વિશેષ કાર્યક્રમ અંતર્ગત કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યના વિશિષ્ટ કલાકારોની સુપ્રસિદ્ધ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા દ્વારા ખાસ મુલાકાત કરે છે. આગામી સમયમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની મુલાકાત લેવાંના હોય ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા અધિકારી પરશોતમભાઈ કછેટીયા ના વરદ હસ્તે વિજયભાઈ જોટવાને ભગવાન દ્વારકાધીશ નું સ્મુર્તી, સન્માન પત્ર સહ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે તથા ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.…

Read More

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા મા કોંગ્રેસ ના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારોને અગ્રીમતા આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા માટે આજે ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી કરેલ છે. જેમાં ઉત્સાહી અને શિક્ષીત યુવા વર્ગ ને પ્રાથમિકતા આપેલ છે. કોંગ્રેસ પક્ષે આજે મોટી સંખ્યા મા તેના ઉમેદવારોની ઉમેદવારી નોંધાવેલ છે. વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત ને આધારે કોંગ્રેસે ગત વર્ષ કરતા આ વર્ષે પોતાના ઉમેદવારો મા ધરકમ ફેરફાર કરેલ છે. આ તકે વેરાવળ ના સામાજીક કાર્યકર અફઝલ પંજા એ પણ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવેલ છે. આ તકે મોટી સંખ્યા મા ઉમેદવાર…

Read More