રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તરામાં ડિજિટલ સેવા ચાલુ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, રાધનપુર,

રાધનપુર તાલુકાના નજુપુરા ગામે ડિજિટલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામ લોકો ને ગ્રામ પંચાયત મા સોગન્દમાનું, આવક જાવક, જાતિના, વિધવા સાહયક અને 7 12 8 અ ના ઉતારા તેમજ 20 થી વધુ સરકારી સહાય યોજનાનો લાભ, ગ્રામપંચાયત કક્ષાએ સરળતાએ મળી રહેશે. જેમાં ગામ લોકોને તાલુકાના ધકા ખાવા નહીં પડે. નજુપુરા સરપચ જણાવ્યું કે ડિજિટલ સેવા ચાલુ કરવામાં આવી. જેના કારણને ગ્રામજનોને રાધનપુર ના ધકા ખાવા નહિ પડે.

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment