બોરસદ તાલુકાના દાદપુરા ગામ થી વટાદરા ગામ નો રોડ ખરાબ હોવાથી સ્થાનિકો માટે મોટી સમસ્યા

હિન્દ ન્યૂઝ, આણંદ

 બોરસદ તાલુકાના દાદપુરા ગામ થી વટાદરા ગામ ને જોડતો ડામર રોડ 16/8/2016 માં ધારા સભ્ય રાજેન્દ્રસિંહ પરમારે મંજૂર કરેલ હોવાં છતાં આજ સુધી કોઈ કામગીરી થઈ ન હોવાથી સ્થાનિકો એ મોટી સમસ્યા નો સામનો કરવો પડે છે.

રિપોર્ટર : વારવોડા સંજય, આણંદ

Related posts

Leave a Comment