પાલનપુર ના દાંતીવાડા તાલુકાના સરકારી શાળા ના શિક્ષક સાથે હની ટ્રેપ નો બનાવ

હિન્દ ન્યૂઝ, પાલનપુર,

દાંતીવાડા તાલુકા ની સરકારી શાળા માં ફરજ બજાવતા હની ટ્રેપ નો બનાવ બન્યો. જેમાં પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશન મા ફરિયાદ આવી હતી. જેમાં સ્થાનિક ઈસમો એ યુવતી નો શિક્ષક સાથે સમ્પર્ક કરાવી વિશ્વાસ માં લઈ બ્લેમેઇલ કર્યા નો ગુનો દાખલ થયો છે. જેમાં યુવતી ને કાર માં ફરવા લઈ ગયા બાદ પરત ફરતા યુવતી ને ઉલ્ટી થયી હોવાનું જણાવતા પુર્વે આયોજિત કાવતરા છ ઈસમો સ્થળ પર પહોંચી ગયા જેમાં યુવતી બીમાર પડી ત્યાર બાદ દવા પીધી લીધી હોવાનું જણાવી.૭.૫૦ લાખ ની રકમ પડાવી લીધી હોવાનું શિક્ષક એ ફરિયાદ દાખલ કરાવી હતી. અને આ કાવતરા માં એક ઈસમ સાહેબ હોવા નું ડર બતાવી બ્લેમેઇલ કરતો હતો એવું ફરિયાદ મા લખાવ્યું છે. જેમાં ચંદ્રકાન્ત ઉર્ફે ટીના ભાઈ, અહેસાનખાન, તેજસ ઉર્ફે ટોની, શાહરુખ ખાન બીજા બે અજાણ્યા શખ્સો સામે હની ટ્રેપ ના કિસ્સા માં ફરિયાદ નોંધાઇ હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment