નવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, નવસારી

નવસારી જિલ્લાના કણબાડ ગામે અમૃત મહત્વ અંતર્ગત એ સુભાષચંદ્ર બોઝની 175 જન્મ જયંતીના નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના સુચના અનુસાર દરેક મંડળના રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો જે તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી તાલુકા સંગઠન પ્રમુખ મુકેશભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઈ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વિનોદભાઇ, તાલુકા યુવા પ્રમુખ રવિ સોની, મહામંત્રી નેહલ પટેલ અને તેમજ કણભા ગામ સરપંચ ધર્મેશભાઈ પટેલ ઉપસરપંચ ભાવેશભાઈ દ્વારા તેમજ યુવા કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો.

રિપોર્ટ : વિજય પટેલ, નવસારી

Related posts

Leave a Comment