પોષણ માસ – ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ મુન્દ્રા ઘટક દ્વારા જોખમી સગર્ભા બહેનો નાં ઘરે જઈ તોરણ નાં માધ્યમ થી પોષણ વિશે જાગૃતિ આવે એ માટે ના સંદેશા આપવામાં આવ્યા હતા

હિન્દ ન્યૂઝ, મુન્દ્રા,

તા.૧૬ મોટા કપાયા કેન્દ્ર નંબર ૨, ગામ મધ્યે આઈ.સી.ડી.એસ મુન્દ્રા મા પોષણ માસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરી બેનો દ્વારા પોસ્ટર, પોષણ, તોરણ અને પોષણ અંગે માહિતી ગાર કરવામાં કરવામાં આવ્યા હતાં. મોટા કપાયા આંગણવાડી કાર્યકર હિનાબેન મહેશ્વરી, તેડાઘર કાન્તાબેન ધેડા દ્વારા સગર્ભા બહેનો નાં ઘરે તોરણ બાંધવામાં આવ્યા હતા અને સમસ્ત માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ના સિ.ડી.પી. આશાબેન ગોર, અને સુપર વાઈજર હિનાબેન પટેલ ના માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રામજી સોંધારા, કચ્છ

Related posts

Leave a Comment