વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગર મા નગરપાલિકા અને ગુજરાત સરકાર ના ઉપક્રમે નગર ના વિવિધ વિસ્તાર મા નવીન રસ્તાઓ નુ લાખોના ખચૅ કરી સુસજ્જિત બનાવશે

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા,

            રાજ્ય કક્ષાના મંત્રી અને વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય બચુભાઈ ખાબડ તથા નગરપાલિકા ના નવીન ચૂટાયેલા પ્રમુખ દક્ષાબેન મીતેશ નાથાણી તેમજ ઉપપ્રમુખ ને કારોબારી મહેશ ભાઈ બાલવાણી નગરપાલિકા ના સભ્યો ના હસ્તે એક નહી પણ ૩૦ રસ્તાઓ નૂ ખાત મૂહુર્ત કરી ને ઈતિહાસ રચી ને નગરજનો ને સુવિધા ની ભેટ આપી ને પાણી સફાઈ અને વીજળી ની સુવિધા ઓ આપી ને જે દેવગઢ બારિયા ને પેહલે પંચમહાલ નુ પેરિસ ગણાતુ હતુ, તેને પાછુ પેરિસ બનાવા ની દીક્ષા તરફ વિકાસ થકી સગવડો પૂરી પાડવા સરકાર હમેંશા તત્પર છે. આગમી દિવસો મા નગર ના વિકાસ કરવા ની તેઓ એ નગરજનોને ખાત્રી આપી હતી.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment