શનિ-રવિ ડુમસ બીચ બંધની સૂચના છતાં સુરતીઓ જતા પોલીસે રોક્યા

સુરત,

કોરોનાના પગલે શનિ – રવિવારે ડુમસ બીચ બંધ રાખવાની સુચનાઓ આપવા છતાં શહેરીજનો ખાણીપીણીનો સામાન લઈ ઉપડ્યા હતા. જોકે ડુમસ ગામ તરફ જવાના ત્રણ રસ્તા ખાતે જ પોલીસ દ્વારા અટકાવતા લોકોને પાછા ફરવું પડ્યું હતુ. નાસ્તા સાથે ઉપડેલા સુરતીઓએ ગાડીઓમાં યુ ટર્ન લગાવી એરપોર્ટવાળા રસ્તા ઉપર જ ખાણીપીણીની મજા માણી હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment