પાટણ માં ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ના આગેવાનો એ આપ્યું આવેદનપત્ર

પાટણ,

ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ખેડૂત અગ્રણીઓ આવ્યા ખેડૂતો ના વ્હારે

ખરીફ પાક નિષ્ફળ જતાં આપ્યું ખેતીવાડીવિભાગ માં આવેદનપત્ર આપી વળતર ચૂકવવા માંગ

પાક નિષ્ફળ માં અનેક ગામો નો સમાવેશ ના કરતાં લેખિત માં રજુઆત

સમી તાલુકા ભાજપના ખેડૂત અગ્રણી ના આગેવાનો પહોંચ્યા ખેટીવાડી કચેરી માં

બાકી રહી ગયેલા ગામો નો સમાવેશ કરી સત્વરે સર્વે કરી વળતર ચૂકવવા રજુઆત

અતિભારે વરસાદ થી કગરીફ પાકો બરબાદ થતાં વળતર ચૂકવવા કરી માંગ

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment