ગીર સોમનાથ જીલ્લામાં યુવા જોડો અભિયાન ની શરૂઆત

ગીર સોમનાથ,

આમ આદમી પાટી ગુજરાત દ્વારા પ્રદેશ પ્રમુખ કીશોરભાઇ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ અને યુવા જોડો અભિયાન ના અધ્યક્ષ એવા ગોપાલ ભાઇ ઇટાલીયા, પ્રદેશ સંગઠન ના મંત્રી અજિત ભાઇ લોખીલા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી બાવચંદ ભાઇ જીલ્લા પ્રમુખ દિનેશભાઇ મોરી, યુવા જોડો અભિયાન ઇન્સાજૅ નૈમિશભાઇ સાથે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લા યુવા જોડો અભિયાન ની સોમનાથ દાદાના દશૅન કરી શરૂઆત કરવામાં આવી હતી.

ગોપાલ ભાઇ ઇટાલીયા ની મુલાકાત હિન્દ ન્યૂઝ ના પત્રકાર તુલસીભાઇ ચાવડા એ સોમનાથ ગેટ વે હોટલમાં મીટીંગ બાદ મુલાકાત લીધી હતી.

રિપોટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment