બગસરા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને પાક નિષ્ફળ ના કારણે આવેદન પત્ર આપવામાં આવ્યું

બગસરા, 
તા.૩ અમરેલી જિલ્લા ના બગસરા તાલુકા માં આમ આદમી પાર્ટી દ્વારા ભારે વરસાદ ને કારણે થયેલ ખેડૂતો ને નુકશાન ની તાકીદે સર્વે કરવી ને નુકશાની નું વળતર આપવા બાબતે બગસરા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ તકે બગસરા તાલુકા પ્રમુખ કમલેશ ભાઈ ગઢીયા, યુવા મહિલા પ્રમુખ ચેતનાબેન ઠુંમર, બગસરા શહેર પ્રમુખ મોગલભાઈ, બગસરા તાલુકા ઉપપ્રમુખ દેવેન કયાડા,  બગસરા સોશીયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગઢીયા, CYSS ભાવિનભાઈ ધોરાજીયા, રાજેશભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને બગસરા ખેડુત પ્રશ્નોનો ને ધ્યાનમાં લઈને તંત્રને કરી અપિલ લોકોના જે પાક નિષ્ફળ ના પ્રશ્નોનો ને જેમ બંને તેમ ઝડપથી તેનું નિરાકરણ આવે તે ધ્યાનમાં લયને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment