હિન્દ ન્યુઝ, અમરેલી
રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાવરકુંડલા સ્થિત “શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર”ની વિશેષ મુલાકાત લીધી.
મંત્રીશ્રીએ હોસ્પિટલની વિવિધ તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કરીને દર્દીકેન્દ્રિત સેવાકીય અભિગમની પ્રશંસા કરી અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થાના યોગદાનને બિરદાવ્યું.
સેવા • સંવેદના • સમર્પણ — ઉત્તમ આરોગ્ય વ્યવસ્થાના મજબૂત આધાર. 🩺💙
