પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે 2026 – સપ્તાહવાર કાર્યક્રમ સમયપત્રક

હિન્દ ન્યુઝ, અમરેલી 

આઝાદીના અમૃત મૂલ્યોને ઉજાગર કરતી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે 2026 અંતર્ગત અમરેલી જિલ્લામાં ૫ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, જનજાગૃતિ કાર્યક્રમો અને દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

📅 સમગ્ર કાર્યક્રમનું સપ્તાહવાર સમયપત્રક અહીં રજૂ કરવામાં આવ્યું છે.

તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોને ઉત્સાહભેર જોડાવા હાર્દિક આમંત્રણ.

 

Related posts

Leave a Comment