હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લાના રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના વિસ્તારોમાં પૂરના પાણીમાં ફસાયેલા 63 જેટલાં લોકોનું ભારતીય સેના દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાના શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું
