GSEB ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષા-2026ની હોલ ટિકિટ જાહેર!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (સંસ્કૃત પ્રથમા) તથા ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા) ની પૂરક પરીક્ષા-2026 આગામી તા.11/06/2026 થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.01/06/2026 ના રોજ બપોરે 15:00 કલાકથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ (ધોરણ-10 માટે ssc.gsebht.in, વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in અને સામાન્ય પ્રવાહ માટે gen.gsebht.in અથવા gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

Related posts

Leave a Comment