ITIના તાલીમાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     GSEB દ્વારા ITIના તાલીમાર્થીઓની અંગ્રેજી (013) વિષયની પૂરક પરીક્ષા તા. 15/06/2026ના રોજ બપોરે 03:00 થી 06:15 વાગ્યે યોજાશે. આ પરીક્ષાની હોલ ટિકિટ 01/06/2026થી બોર્ડની વેબસાઇટ (gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેને ITIના આચાર્યઓએ ડાઉનલોડ કરી, ફોટો અને સહી-સિક્કા કરીને તાલીમાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકિટમાં કોઈ ભૂલ જણાય તો 3 દિવસમાં બોર્ડની ગાંધીનગર કચેરીનો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment