મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ: રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ

હિન્દ ન્યુઝ, આણંદ

  સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ

ડો. રાવે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી

Related posts

Leave a Comment