હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે ‘પારસ પ્રાઇવેટ આઈ.ટી.આઈ.’ ના વિદ્યાર્થીઓ દ્વારા ‘સ્થાનિક સ્વરાજ ચૂંટણી મતદાન જાગૃતિ રેલી’ યોજવામાં આવી. યુવાઓએ પ્લેકાર્ડ્સ અને બેનર દ્વારા ગ્રામજનોને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા
