આગામી તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા/ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર

હિન્દ ન્યુઝ, વલસાડ

     આગામી તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકા/ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને વિષયવાર કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે હેતુસર ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સુપેરે પાર પડે તે માટે અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓની બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી. 

Related posts

Leave a Comment