હિન્દ ન્યુઝ, જૂનાગઢ
🔸જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ તંત્ર સંપૂર્ણ સજ્જ
🔸 8.25 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
🔸 1010 મતદાન મથકો પર મતદાન થશે.
🔸 જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત તથા કેશોદ અને બાંટવા(પેટા ચૂંટણી) નગરપાલિકાની બેઠકો માટે ચૂંટણી
🙏 લોકશાહી મજબૂત બનાવો — મતદાન અવશ્ય કરો!
