સુરત,
સુરત ખજોદના ડાયમંડ બુર્સ તે પર્વત ગામમાં રહેતો એન્જિનિયર તનય ત્રિવેદી રહસ્યમય આ સંજોગોમાં બેભાન થયો હતો. તનયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો. પરિવારનો એકનો એક પુત્ર હતો. બનાવ અંગે કંપનીમાંથી પરિવારજનોને ફોન પણ કર્યો નહોતા. મોત અંગે સ્ટાફના. સભ્યોએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પરિવારે યોગ્ય તપાસની માંગ કરી છે. સુરત ખટોદરા પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત