પાલનપુર માં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા નું આગમન ….

બનાસકાંઠા,

પાલનપુર તાલુકા ના દરેક ગામોમાં અને શહેરી વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેથી ઠેર ઠેર પાણી જ પાણી અને ગરમી માંથી મુક્તિ મળી ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકો હાસ કારો લઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડેલ હોવાથી જેથી દાંતીવાડા ડેમ માં પણ પાણી ની આવક ઉપરવાસ માં પડેલ વરસાદ થી પાણી ની સપાટી વધી સે બાલારામ જેવી નદી ઓ પણ આવી રહી છે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, બનાસકાંઠા

Related posts

Leave a Comment