પાલનપુર ડીસા, દાંતીવાડા, ધાનેરા બનાસકાંઠા માં અનુભવાયા ભુકંપના આંચકા…..

બનાસકાંઠા,

પાલનપુર ડીસા, દાંતીવાડા, ધાનેરા બનાસકાંઠા માં અનુભવાયા ભુકંપના આંચકા…..

રાત્રે 11:34 પર અનુભવાયા ભૂકંપના આંચકા…..

ધડાકાભેર ધરતીમાંથી અવાજ આવતા લોકો ઊંઘમાંથી જાગી બહાર દોડ્યા …

કેટલાય સમયથી બનાસકાંઠા મા છાસ વારે ધરતીકંપના હળવા આંચકાનો સિલસિલો યથાવત ….

ભૂકંપનો આંચકો ની તીવ્રતા ૩.૪ magnitude નો અનુભવ્યો..

ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુર થી 38 km દૂર વિરુણા ગામે નોંધાયા…

Related posts

Leave a Comment