વલસાડ જિલ્લા નાં વિવિધ વિસ્તારમાં થયેલ કાર્યક્રમ

વલસાડ જિલ્લા આયુષ શાખા દ્વારા સહ્યાદ્રિ પર્વતમાળા પાનસ ખાતે વન ઔષધી પરિચય શિબિર યોજાઈ  

૫૦૦ થી વધુ જુદી જુદી જગ્યાએથી લાવવામાં આવેલી દેશી અને વિદેશી ઔષધીઓની માહિતી મેળવવામાં આવી

જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથીક તબીબો દ્વારા વન ઔષધી સંવર્ધનની શપથ લેવામાં આવી


     વલસાડ તાલુકાના મરલા અને કાંપરીયા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં કૃષિ સખી નીતાબેન દ્વારા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની માહિતી આપવામાં આવી હતી. જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ ક્ષમતા જાળવી રાખવા માટે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી ઘન જીવામૃત અને જીવામૃત બનાવી તેનો ખેતરમાં ઉપયોગ કરી જમીનની ઉપજાઉ શક્તિ જળવાઈ રહે તે માટે લોકોને માહિતી આપવમાં આવી હતી. 


ખેલમહાકુંભમાં વલસાડ કોમર્સ કોલેજની રસ્સા ખેંચ બેહનોની ટીમ રાજ્યકક્ષામાં ચેમ્પિયન


ધરમપુરના બરૂમાળ ગુરૂધામ આશ્રમ શાળામાં ઝોન કક્ષાનો કિશોરી મેળો યોજાયો 

સ્વસ્થ જીવનશૈલી તેમજ શિક્ષણ દ્વારા જીવનશૈલીની ગુણવત્તા સુધારી શકાય છેઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત 

Related posts

Leave a Comment