હિન્દ ન્યુઝ, ભાવનગર
મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ
હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ :સાંસદ અરુણ ગોવિલ

ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું
મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

