ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     દર વર્ષે તા. 5થી 12 ઓક્ટોબર દરમિયાન Right to Information Act સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા RTI સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું.

સરકારી તંત્ર-નાગરિકો વચ્ચે આયોગએ સેતુરૂપ કામ કરીને RTI અંગેના કેસોનો ઝડપી ઉકેલ લાવી ગુજરાતને અગ્રિમ હરોળનું રાજ્ય બનાવ્યું : ગૃહ રાજ્યમંત્રી

અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ : મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની 

 

Related posts

Leave a Comment