છોટાઉદેપુર જિલ્લામાં મોટીદુમાલી પાટિયા પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત

છોટાઉદેપુર,

પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જીલ્લા માં આવેલ મોટી દુમાલી પાટીયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. મોટી દુમાલી એટલે કે બોડેલી અને છોટાઉદેપુર વચ્ચે આવેલું ગામ છે જ્યાં આ અકસ્માત સર્જાયો છે. બસ માં ૨૬ જેટલા મુસાફરો સફર કરી રહ્યા હતા. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક માં પણ ડ્રાઇવર તથા કંડકટર ની જાનહાની થઈ નથી.

રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment