લોધીકા તાલુકા ના ખીરસરા તાલુકા શાળા મા 74 મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન

લોધીકા,

આજરોજ લોધીકા તાલુકા ના ખીરસરા તાલુકા શાળા મા 74 મા સ્વતંત્ર દિવસ નુ ધ્વજ વંદન કરવામાં આવેલ જેમા રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ના પુત્ર રાજકોટ જીલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઇ સાગઠીયા ના હસ્તે ગામ ના યુવાનો તેમજ શિક્ષક ગણની ઉપસ્થિત મા ધ્વજવંદન કરવામાં આવેલ. જેમા ખીરસરા ની બંને શાળાના શિક્ષકો તેમજ રાજેશભાઈ રાઠોડ, કમલેશભાઈ વાગડિયા, મુન્નાભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ સરવૈયા તેમજ તાલુકા ના પ્રેસ પ્રતિનિધિ બી.એમ.ગોસાઇ સહિત ના ઉપસ્થિત રહેલ તેમજ રાષ્ટ્રધ્વજ ને સલામી સાથે રાષ્ટ્રીગીત તેમજ ઝંડા ગીત ના ગાન સાથે રાષ્ટ્રીય પવૅની શાદગી થી ઉજવણી કરવામાં આવેલ.

રિપોર્ટર : ભોજાભાઈ ટોયટા,  નિકાવા

Related posts

Leave a Comment