દાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ….

દાહોદ,

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો ધીમીધારે વરસાદ….

દાહોદ જિલ્લામાં સતત સાત કલાક થી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ….

દાહોદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ધીમીધારે પડી રહ્યો છે વરસાદ….

ખેડૂતો બહુ સમયથી વરસાદની રાહ જોતા હતા વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો….

રિપોર્ટર : વિજય બચ્ચાની ,દાહોદ

Related posts

Leave a Comment