ઉમરાળા મામલતદાર કચેરીનું નવી તાલુકા સેવા સદનમાં સ્થળાંતર કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  

       મામલતદાર કચેરી-ઉમરાળા, ઉમરાળા ગામે આવેલ સરકારી વસાહતના કવાર્ટર નં.ડી-૧ થી ડી-૬ માં કાર્યરત હતી. જે તા. 04/07/2025 ના રોજ નવી તાલુકા સેવા સદનનું લોકાપર્ણ કરવામાં આવેલું છે તેથી નવી તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરીનું સ્થળાંતર કરેલ છે આમ, મામલતદાર કચેરીને લગત સેવા નવી તાલુકા સેવા સદન ખાતેથી મળશે તેમ મામલતદાર ઉમરાળાની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment