બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬/૦૭/૨૦૨૫નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

             જુલાઈ-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૮/૦૭/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે. આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, બોટાદની યાદીમાં જણાવવામાં આવે છે.

                           

Related posts

Leave a Comment