જસદણ એસટી ડેપોની મનમાની રાજકોટની વહેલી સવારે ઉપડતી બસ બંધ

હિન્દ ન્યુઝ, જસદણ

      સદણ રાજકોટ ની વહેલી સવારે 5:15 કલાકે ઉપડતી બસ અચાનક જસદણ એસટી ડેપો દ્વારા બંધ કરવામા આવી.

    વહેલી સવારે મુસાફરી કરતા વિદ્યાર્થી અને નોકરી કરતા મુસાફરોએ જણાવેલ કે આ બસને પુરતો ટ્રાફિક મળતો જસદણ આટકોટથી ખુબ મોટી સંખ્યામાં મુસાફરો અપડાઉન કરતા અને વહેલી સવારની એક માત્ર બસ હતી નોકરિયાત અને વિદ્યાર્થીઓને સમયસર રાજકોટ પહોંચાડતી તે બસ બંધ કરતા મુસાફરો નારાજગી જોવા મળી અને જો વહેલી તકે આ બસ ચાલુ કરવમાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવમાં આવશે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ 

Related posts

Leave a Comment