સાયન્સ સિટી ખાતે આત્મનિર્ભર ભારત સંદર્ભે ‘ફ્રોમ લેબ ટુ માર્કેટ : ટીડીબી બ્રિજીસ ધ ગેપ’ વિષય પર એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

આજે કેન્દ્ર અને રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે કે દરેક ટેકનોલોજી અને ઇનોવેશનનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે : અગ્ર સચિવ મોના ખંધાર

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગુજકોસ્ટ અને ટીડીબીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સંગોષ્ઠિ

સ્વદેશી ટેકનોલોજીના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વિવિધ સત્રોનું આયોજન થયું

આ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ટીડીબીના સચિવ રાજેશકુમાર પાઠકની પ્રોત્સાહક ઉપસ્થિતિ

કેન્દ્ર સરકારના ટેકનોલોજી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી ‘ ટીડીબી આત્મનિર્ભર યાત્રાનો પ્રારંભ ગુજરાતથી થયો

Related posts

Leave a Comment